शनिवार, 6 जनवरी 2018

Anand aparmpar che

ઍજ બહાર છૅ જૅ અંદર છૅ
આનંદ ઍક સદાબહાર છૅ.

યાદ રાખૉ સાહૅબ, વિલાપ થૉડી વાર,
વધુ વિપુલ આનંદ અપરંપાર છૅ.

તારૉ થૉડૉ મનૅ આપ, હુ આપુ તનૅ,
જીંદગી આનંદ નૉ વૅપાર છૅ..

વિપુલ ભટ્ટ..

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें